patelsamajjamjodhpur@gmail.com
Mail us today

About Us

1802

સમાજમાં મળતી સુવિઘાઓ 
રસોડા નંબર : ૧         - ભોજનશાળા અને કિચન ભાડુ રૂા. ૮૦૦/-
રસોડા નંબર : ૨         - નીચે માત્ર રસોડુ અને ભોજનશાળા ભાડુ રૂા. ૮૦૦/- , ઉ૫લો હોલ ભાડુ રૂા. ૪૦૦૦/- (એ.સી.વગર) ઉ૫લો હોલ ભાડુ રૂા. ૫૦૦૦/- (એ.સી.સાથે) 
રસોડા નંબર : ૩         - નીચે માત્ર રસોડુ અને ભોજનશાળા ભાડુ રૂા. ૮૦૦/- , ઉ૫લો હોલ ભાડુ રૂા. ૪૦૦૦/- (એ.સી.વગર) ઉ૫લો હોલ ભાડુ રૂા. ૫૦૦૦/- (એ.સી.સાથે) 
રસોડા નંબર : ૪        - ભોજનશાળા અને કિચન ભાડુ રૂા. ૫૦૦/-

કુલ ૪૯ નંગ એ.સી. અને ૧૨૫ હોર્સ પાવરનું જનરેટર અને સમગ્ર સમાજ સી.સી.ટી.વી.કેમેરાથી સજજ છે. એક સાથે ચાર પ્રસંગ માટેના વાસણો અને પાગરણની વ્યવસ્થા. 
૨૦૦ વ્યકિતના પ્રસંગ માટેનું ભાડુ રૂા. ૨૫૦૦/-
૫૦૦ વ્યકિતના પ્રસંગ માટેનું ભાડુ રૂા. ૧૨૦૦૦/- (એ.સી.વગર)
૫૦૦ વ્યકિતના પ્રસંગ માટેનું ભાડું રૂા. ૧૫૦૦૦/- (એ.સી.સાથે)
૮૦૦ વ્યકિતના પ્રસંગ માટેનું ભાડું રૂા. ૧૪૦૦૦/- (એ.સી.વગર)
૮૦૦ વ્યકિતના પ્રસંગ માટેનું ભાડું રૂા. ૧૮૦૦૦/- (એ.સી.સાથે) 
ઉ૫રોકત ભાડુ ૨૪ કલાકના એક પ્રસંગ માટે આશરે ચુકવવા ૫ડતુ ભાડુ છે. ઉ૫રોકત ભાડુ ખર્ચ કિચન, હોલ, ભોજનશાળા, વાસણો, ખુરશી ટેબલ, લાઇટ, આર.ઓ.નું પાણી, પાગરણ વિગેરેનો સમાવેશ થાય છે. 
    આમ સમાજના નાનામાં નાના વ્યકિતને ઓછા ભાડાની વ્યવસ્થા થયેલ છે.    
    વર્ષ દરમ્યાન કુલ ૩૫૦ પ્રસંગો વિવિઘ રીતે થાય છે. 

સમાજની સ્થાવર મિલ્કત 
રસોડા નંબર : ૧        ૭૦૦૦ ચોરસ ફૂટ
રસોડા નંબર : ૨        ૬૮૦૦ ચોરસ ફૂટ
રસોડા નંબર : ૩        ૭૨૦૦ ચોરસ ફૂટ
રસોડા નંબર : ૪        ૩૩૦૦ ચોરસ ફૂટ 
કુલ નાના મોટા ૨૨ રૂમ
એક જનરેટર રૂમ
એક આર.ઓ.પ્લાન્ટ
પેવર બ્લોક સાથેનું વિશાળ ગ્રાઉન્ડ (ત્રીસ હજાર ચોરસ ફુટ)
સ્ત્રી પુરૂષ માટેના અલગ લેટ્રીન – બાથરૂમ
એક સ્ટોર રુમ
લક્ષ્મીનારાયણ મંદિર
 

Visionary and Respectful People