patelsamajjamjodhpur@gmail.com
Mail us today

સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી સત્કાર સમારોહ

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નુતનવર્ષના નવલા પ્રભાતે શ્રી કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા જ્ઞાતિ સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ નું આયોજન કરવા મા આવેલ છે તો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા દરેક કડવા પાટીદાર જ્ઞાતિજનો ને સહ પરિવાર નિમંત્રણ છે.


Visionary and Respectful People